Posts

श्री धर्मंसम्राट करपात्री जी महाराज द्वारा रची गयी पुस्तकें

अनन्तश्री विभूषितश्री धर्मंसम्राट करपात्री जी महाराज(श्री हरिहरानंद सरस्वती जी) का जीवन परिचय एवं उसके द्वारा रची गयी पुस्तकें करपात्री जी महाराज जीवन दर्शन https://drive.google.com/open?id=19EDn7YKzLHC_UX7sKsVo-xfAVetN_Ph3 करपात्र चिन्तन https://drive.google.com/open?id=1KU217x5GfmCqbfN-L3LuteNJHQxS5eMI वेदार्थ पारिजात भाग -१ https://drive.google.com/open?id=1XUuGGdyfHnhIyiw42Pga4m7M3Z0bxSKO वेदार्थ पारिजात भाग - २ https://drive.google.com/open?id=1_IR0ktAeoEbvn5UIKilxeM1kIZWrWmI9 श्री विद्या रत्नाकर https://drive.google.com/open?id=1fPyVdw6C1s7HCVnWhlCCycX3GPjY7W2X चातुर्वन्य संस्कृति विमर्श https://drive.google.com/open?id=1HgIUjFXaRoNuTuHHViFSSDIkL4W9dqxn संकीर्तन मीमांसा एवं वर्णाश्रम मर्यादा https://drive.google.com/open?id=1RCBYrqT78DH1oQeEYX3TJ8sFdfMbkOE- मार्क्सवाद और रामराज्य (A must read book for everyone) https://drive.google.com/open?id=1XY-K4bnWQBgpCPSWjhNH_e9kytmu5Wv3 आर.एस.एस. और हिन्दू धर्म https://drive.google.com/open?id=1Zj-pj4BmfmRK5TzM...

ભારતીય સંસ્કૃતિની વર્ણવ્યવસ્થા

ભારતીય સંસ્કૃતિ મુજબ સમાજવ્યવસ્થા ચાર વર્ણોમાં વહેંચાયેલી છે. સમાજમાં વર્ગો થવા કે હોવા એ કુદરતી છે, સ્વાભાવિક છે. વર્ગવિહીન સમાજવ્યવસ્થાની વાત કરનારા પશ્ચિમના કહેવાતા વિદ્વાનો દંભી છે કારણ કે વર્ગોમાં વહેંચાયેલો સમાજ સુસંસ્કૃત માનવદશાનું પ્રતિનિધિત્વ કરે છે. સમાજ પર તો જવા દો વ્યક્તિ પર પણ કોઈનો કાબુ નથી એવી પશ્ચિમી સભ્યતામાં ઉછરેલા આ દંભીઓને વ્યવસ્થિત સમાજરચના પણ હોઈ શકે એ વાત કપોળ કલ્પનામાત્ર લાગે એ સ્વાભાવિક છે. કારણ કે તેઓએ તો વ્યક્તિઓનું સ્વચ્છંદી વર્તન જ જોયેલું છે. તેઓને સંયમિત કરી શકાય જ કેવી રીતે? એ જ તેઓને સમજાતું નથી. માટે તેઓ ‘અમારો સમાજ પશુઓનું ટોળુ છે’ એવું કબુલ કરવાને બદલે ‘અમે તો વર્ગવિહીન સમાજવ્યવસ્થામાં વિશ્વાસ ધરાવીએ છીએ’ એવું કહીને નર્યો દંભ કરે છે.  શ્રીમદભગવદગીતા કહે છે, “ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: . ભારતીય પરંપરામાં ચાર વર્ણો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચાર વર્ણો ઈશ્વરે નિર્માણ કરેલા જન્મજાત સ્વભાવ પ્રમાણે અનુક્રમે : શિક્ષક, રક્ષક, પાલક અને સેવક તરીકે કાર્ય કરે છે. ચાર વર્ણો એ વર્ગભેદ નથી પરંતુ સમાજની જરૂરિયાતોને પહોંચી વળવા...

આર્ય સમાજ નુ ખંડન

આર્ય સમાજ ના ખંડન ની પુસ્તકો जाती भाष्कर https://drive.google.com/open?id=1c1x_ofehW8LQgUSvfEhic_RWoEr0YXuk मूर्तिपूजा मण्डन https://drive.google.com/open?id=1zUKIMv9fjpt1fU_yYfzMGAdROwr5snvo सत्यार्थ प्रकाश वि. सत्यमार्ग https://drive.google.com/open?id=1HgP6s7bF96FypX0xcCJAvtZ4NfaIYkDy आर्य समाज की मौत HTTPS://drive.google.com/open?id=1qnLfiAgqWITXY_3YmfZjgG2DGWNSsE8w दयानन्द छलकपट HTTPS://drive.google.com/open?id=1an7fxrJ0NuTJDl_fmyciGIOwQienyYm6 दयानन्द का कच्चा चिटठा HTTPS://drive.google.com/open?id=16f0QI8J2RGr66cbMCJntC9kxCMAkvj0n दयानन्द लीला HTTPS://drive.google.com/open?id=16TVSOzSoivdkiO2-n0n_-TdUHo7BvQay दयानन्द के मूल सिद्धांत की हानि HTTPS://drive.google.com/open?id=1YnJhwOUrpHnYezqs0WwRerEUwJ57jjaV दयानन्द के यजुर्वेद भाष्य की समीक्षा HTTPS://drive.google.com/open?id=1t69OY-66PwzYDIHK65NchiaJYUyBgIE_ दयानन्द की बुद्धि HTTPS://drive.google.com/open?id=1cWBjhiH4vaoBtU6QAxAvPKy89XJ_KKfX दयानन्द विद्वता HTTPS://drive.google.com/open?id=1F20...

ભારત નુ બંધારણ કોણે ઘડ્યુ ??

ભારત નુ બંધારણ ખરેખર ઘડ્યુ કોણે ? પાર્ટ ૧ આંબેડકરને બંધારણનો મુસદ્દો ઘડવાની સમિતિના અધ્યક્ષપદે ચૂંટવામાં આવ્યા હતા ખરા, પણ આ સમિતિ છેક રચાઈ ૨૯ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ, જ્યારે બંધારણીય સભાનું કામકાજ ડિસેમ્બર ૧૯૪૬થી શરૂ થઈ ચૂક્યું હતું - નવ મહિના પહેલાં. ડ્રાફ્ટિંગ સમિતિ રચવાના નિર્ણયની ઘોષણા કરતી વખતે બંધારણીય સભામાં જણાવાયું હતું કે આ સમિતિ ‘બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણના મુસદ્દાના અધિકૃત પાઠની ચકાસણી કરવા માટે’ રચવામાં આવે છે. આમ, બંધારણનો મુસદ્દો આંબેડકર પિક્ચરમાં આવ્યા તે પહેલાં તૈયાર જ હતો. કોણે ઘડ્યો હતો એ મુસદ્દો? આ પ્રશ્ર્નને બદલે કોણે કોણે એ ઘડ્યો હતો એમ પૂછવું વધુ વાજબી લેખાશે. ભારતનું તંત્ર ચલાવવા કયા કયા નીતિનિયમોની જરૂર પડશે એ વિશે અનેક નેતાઓએ વર્ષો સુધી આ વિષય પર કામ કરીને બંધારણના મુસદ્દાની એક એક ઈંટ ગોઠવી હતી. છેક ડિસેમ્બર, ૧૯૨૪માં એક રાષ્ટ્રીય અધિવેશનમાં ભારતના નેતાઓએ ‘ધ કૉમનવેલ્થ ઓફ ઈન્ડિયા બિલ’ ઘડ્યું હતું જે જાન્યુઆરી, ૧૯૨૫માં અખિલ ભારત સર્વપક્ષીય અધિવેશનની બેઠક મળી ત્યારે રજૂ કરવામાં આવ્યું અને એ જ વર્ષના એપ્રિલમાં એને આખરી સ્વરૂપ મળ્યું. ૧૯૨૭ના...

સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ...

સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ.... -------++++++----------+++++++++-------------- બાળક ને ઈંગ્લીશ મિડીયમ મા ભણાવો ઈંગ્લીશ મા વાતો કરતા શીખવો 'બર્થડે'..'મેરેજ એનીવર્સરી' વિગેરે આવા બધા પ્રસંગો ને ઈંગ્લીશ કલ્ચર થી ઉજવતા જોઈ ને રાજી થાવ... માતા પિતા ને 'મમ્મા ' અને 'ડેડા' કેતા પણ શીખવો... અને જ્યારે એજ ઈંગ્લીશ કલ્ચર થી સજ્જ  બાળક મોટુ થઈ ને તમને સમય ન આપે, અથવા તમારી લાગણી ને ન સમજે અથવા તમને તુચ્છ સમજી ને હડધુત કરે અથવા તેનામાં તમને કોઈ પણ સંસ્કારો ના દર્શન ન થાય તો બિલકુલ પણ ઘર નુ વાતાવરણ ગમગીન કર્યા વગર કે સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ.... કારણ કે.... બાળક ની પેલ્લી વર્ષગાંઠ ઉપર  હવન કુંડ મા આહુતી કેવી રીતે અપાય એના બદલે છરી થી 'કેક' કેમ કપાય એ શિખવનાર આપણે... મંત્ર શુ છે તેની તાકાત કેવી છે પ્રભાવ કેવો છે પુજા પાઠ ના સંસ્કાર આપવા ને બદલે કડકડાટ ઈંગ્લીશ બોલતા સાંભળીને રાજી થતા આપણે... પેલ્લી વાર બહાર જતા ' જય શ્રીસ્વામિનારાયણ , જય શ્રી કૃષ્ણ ' ને બદલે  'બાય બાય ...

કર્તવ્યની શક્તિ

આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે, અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે એક જુવાન સંન્યાસી જંગલમાં ગયો. ત્યાં તેણે ધ્યાન ધર્યું, લાંબા સમય સુધી ઉપાસના અને સાધના કરી. ઘણાં વર્ષો સુધી સખત તપ અને સાધના કર્યા પછી, એક દિવસ એ વૃક્ષ નીચે બેઠો હતો, ત્યારે વૃક્ષ પરનાં સૂકાં પાંદડાં એના માથા પર પડ્યાં. એણે ઊંચે જોયું તો, વૃક્ષની ટોચે એક કાગડો અને એક બગલો ઝઘડી રહ્યાં હતાં. આ જોઈને સંન્યાસીને ખૂબ ગુસ્સો ચડ્યો. તેણે બંને પક્ષીઓને સંબોધીને કહ્યું : ‘તમે સૂકાં પાંદડાં મારા માથા પર શા માટે નાંખો છો ? તમારું હવે આવી બન્યું લાગે છે !' આ શબ્દો બોલતાંની સાથે એણે ગુસ્સાભરી નજરે પેલા કાગડા અને બગલા ભણી જોયું , ત્યાં તો પેલાં બંને પક્ષી બળીને ખાખ થઈ ગયાં ! આ જોઈને સંન્યાસીને બહુ આનંદ થયો. નજર માત્રથી પોતે કાગડાને અને બગલાને પળવારમાં બાળીને ભસ્મ કરી શક્યો એ સિદ્ધિના પરચાથી એને ભારે આનંદ થયો. થોડા વખત પછી ભિક્ષા માટે સંન્યાસીને શહેરમાં જવાનું થયું. એ શહેરમાં ગયો. એક ઘરને બારણે જઈને ઊભો . તેણે કહ્યું : ‘માં, મને ભિક્ષા આપો.' ઘરમાંથી અવાજ આવ્...

આંતરજાતીય વિવાહ સગોત્ર વિવાહ

આંતર જ્ઞાતિ વિવાહ અને સગોત્ર વિવાહ શા માટે નહી ? પાર્ટ ૧ ગોત્ર વિજ્ઞાન મહા વિજ્ઞાન છે આ મેસેજ જરુર વાંચો અને પોતાના ઋષિ  કુલ ના હોવા પર ગર્વ કરો તે ગર્વ ને યોગ્ય કર્મ કરો સ્ત્રી મા રંગસુત્ર XX હોય છે પુરુષ મા રંગસુત્ર XY હોય છે જો તમને પુત્ર થયો તો તેમા રંગસુત્ર XY  હશે જેમા Y રંગસુત્ર પિતાથી જ આવે કેમ કે માતા મા તો  Y રંગસુત્ર હોતુ જ નથી અને જો પુત્રી થઈ તો તેમા રંગસુત્ર XX હશે આ રંગસુત્રમાં પુત્રીને માતા તરફ થી X અને પિતા તરફ થી X અેમ બંને તરફ થી અેક અેક રંગસુત્ર આવે છે ૧. XX રંગસુત્ર - અર્થાત્ પુત્રી XX રંગસુત્ર ના અેક જોડ મા અેક રંગસુત્ર X પિતા તરફ થી અને બીજુ X માતા તરફ થી આવે છે તથા આ બંને રંગસુત્રો સમાન હોવાથી તેના સંયોગ થી અેક ગાંઠ રચાય છે જેને ક્રોસઅોવર કહે છે ૨ XY રંગસુત્ર - અર્થાત્ પુત્ર XY રંગસુત્ર મા Y રંગસુત્ર માત્ર પિતા થી જ આવવુ સંભવ છે કેમ કે માતા મા Y ગુણસુત્ર છે જ નહી આ બંને રંગસુત્ર અસમાન હોવાથી પુર્ણ ક્રોસઅોવર થતા નથી માત્ર ૫% સુધી જ થાય છે  ૯૫% Y રંગસુત્ર જ્યા નુ ત્યા રહે છે તો મહત્વ પુર્ણ Y રંગસુત્ર છે કેમ કે Y રંગસુત્ર ના વિષય મા આપણે ...