આંતરજાતીય વિવાહ સગોત્ર વિવાહ
આંતર જ્ઞાતિ વિવાહ અને સગોત્ર વિવાહ શા માટે નહી ? પાર્ટ ૧ ગોત્ર વિજ્ઞાન મહા વિજ્ઞાન છે આ મેસેજ જરુર વાંચો અને પોતાના ઋષિ કુલ ના હોવા પર ગર્વ કરો તે ગર્વ ને યોગ્ય કર્મ કરો સ્ત્રી મા રંગસુત્ર XX હોય છે પુરુષ મા રંગસુત્ર XY હોય છે જો તમને પુત્ર થયો તો તેમા રંગસુત્ર XY હશે જેમા Y રંગસુત્ર પિતાથી જ આવે કેમ કે માતા મા તો Y રંગસુત્ર હોતુ જ નથી અને જો પુત્રી થઈ તો તેમા રંગસુત્ર XX હશે આ રંગસુત્રમાં પુત્રીને માતા તરફ થી X અને પિતા તરફ થી X અેમ બંને તરફ થી અેક અેક રંગસુત્ર આવે છે ૧. XX રંગસુત્ર - અર્થાત્ પુત્રી XX રંગસુત્ર ના અેક જોડ મા અેક રંગસુત્ર X પિતા તરફ થી અને બીજુ X માતા તરફ થી આવે છે તથા આ બંને રંગસુત્રો સમાન હોવાથી તેના સંયોગ થી અેક ગાંઠ રચાય છે જેને ક્રોસઅોવર કહે છે ૨ XY રંગસુત્ર - અર્થાત્ પુત્ર XY રંગસુત્ર મા Y રંગસુત્ર માત્ર પિતા થી જ આવવુ સંભવ છે કેમ કે માતા મા Y ગુણસુત્ર છે જ નહી આ બંને રંગસુત્ર અસમાન હોવાથી પુર્ણ ક્રોસઅોવર થતા નથી માત્ર ૫% સુધી જ થાય છે ૯૫% Y રંગસુત્ર જ્યા નુ ત્યા રહે છે તો મહત્વ પુર્ણ Y રંગસુત્ર છે કેમ કે Y રંગસુત્ર ના વિષય મા આપણે ...